આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 361 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 503 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 7137 લોકો સાજા થયાં છે.
આજે 27 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 1, પંચમહાલમાં 1, ખેડામાં 1 અને પાટણમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 915ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 745ના મોત થયા છે. રાજ્યના કુલ 14829 કેસ પૈકી 10841 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6777 એક્ટિવ કેસ છે.
આજના નવા કેસ
અમદાવાદ 251
સુરત 36
વડોદરા 31
સાબરકાંઠા 8
ગાંધનગર 7
જામનગર 5
બનાસકાંઠા 3
મહિસાગર 3
વલસાાડ 3
ભાાવનગર 2
અરવલ્લી 2
કચ્છ 2
નવસારી 2
જૂનાગઢ 1
મહેસાણા 1
પંચમહાલ 1
અમરેલી 1
પાટણ 1
રાજકોટ 1
કુલ 361