ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 394 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 243 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4051 લોકો સાજા થયાં છે.
આજે 20 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 28, સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 586ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 465ના મોત થયા છે. રાજ્યના કુલ 14063 કેસ પૈકી 10280 કેસ માત્ર અમદાવાદના છે. 6726 દર્દી સ્ટેબલ છે જ્યારે 67 દર્દી વેન્ટિલેટર પર છે.