ગુજરાતમાં કોરોનાનાં કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યમાં નવા 135 કેસ નોંધાયા છે. કોરોના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા 135 કેસ નોંધાયા છે. આજે 3 વડોદરામાં અને 5 અમદાવાદમાં કુુલ 8 મોત થયા છે જ્યારે 35 લોકો સાજા થયાં છે. આ સાથે અત્યાર સુધીમાં 179 લોકોને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. કુલ 2407 કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 103 પર પહોંચ્યો છે. હાલમાં 13 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 2107 દર્દી સ્ટેબલ છે.
આજના નવા કેસ
અમદાવાદ 67
વડોદરા 1
મહીસાગર 9
છોટા ઉદેપુર 4
બનાસકાંઠા 1
આણંદ 2
સુરત 51