ગુજરાતમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. આજના કુલ કોરોનાના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના નવા 93 કેસ સામે આવ્યા છે. જ્યારે 4ના મોત થયા છે અને 25 દર્દી સાજા થયા છે. આ પહેલા ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 108 કેસ નોંધાયા હતા. આમ 24 કલાકમાં 201 દર્દી નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1939 દર્દી નોંધાયા છે અને 71ના મોત થયા છે તેમજ અત્યાર સુધીમાં 131 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 19 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ - 61
સુરત - 25
વડોદરા -7