ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આજના કુલ કોરોનાના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 139 કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં કુલ કેસનો આંકડો 1743એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 367 કેસ નોંધાયા છે. સાથે જ બપોર પછી વધુ 5 દર્દીના મોત નિપજ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 63 દર્દીના મોત થયા છે. આજે વધુ 11 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 105 દર્દીઓ સ્વસ્થ થયા છે. સાથે જ હાલમાં 14 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું.
આજના નવા કેસ
અમદાવાદ- 99
વડોદરા- 14
સુરત- 22
રાજકોટ-1
ભરૂચ-1
દાહોદ-1
નર્મદા-1