ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 191 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4499 લોકો સાજા થયાં છે.
આજે 34 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 31, સુરતમાં 2 અને પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 659ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 524ના મોત થયા છે. રાજ્યના કુલ 11380 કેસ પૈકી 8420 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6222 એક્ટિવ કેસ છે જેમાં 6184 દર્દી સ્ટેબલ છે જ્યારે 38 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 276
વડોદરા 21
સુરત 45
ભાવનગર 1
ગાંધીનગર 5
પાટણ 4
પંચમહાલ 2
દાહોદ 2
ખેડા 6
જૂનાગઢ 1
સાબરકાંઠા 6
વલસાડ 1
કચ્છ 14
ગીર સોમનાથ 2
આણંદ 1
અરવલ્લી 1
જામનગર 1
પોરબંદર 1
અમરેલી 1
કુલ 391