ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે એક દિવસમાં સૌથી વધુ 454 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2545 લોકો સાજા થયાં છે.
આજે 21 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 18, આણંદમાં 1, ભાવનગરમાં 1 અને સુરતમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 493ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 381ના મોત થયા છે. રાજ્યના કુલ 8195 કેસ પૈકી 5818 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5156 એક્ટિવ કેસ છે જેમાં 5126 દર્દી સ્ટેબલ છે જ્યારે 31 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 278
સુુરત 41
વડોદરા 25
ગાંંધીનગર 10
મહેસાણા 8
ગીર સોમનાથ 8
સાબરકાંઠા 6
બનાસકાંંઠા 4
પાટણ 3
બોટાદ 3
જામનગર 3
પંચમહાલ 2
અરવલ્લી 2
સુુરેન્દ્રનગર 2
આણંદ 1
કચ્છ 1
મોરબી 1
કુલ 398