Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 394 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 219 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2019 લોકો સાજા થયાં છે.

આજે 23 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 20, જામનગરમાં 1, બનાસકાંઠામાં 1 અને પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 472ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 363ના મોત થયા છે. રાજ્યના કુલ 7797 કેસ પૈકી 5540 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5234 એક્ટિવ કેસ છે જેમાં 5210 દર્દી સ્ટેબલ છે જ્યારે 24 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના નવા કેસ

અમદાવાદ 280

વડોદરા 28

સુરત 30

રાજકોટ 2

ભાવનગર 10

ભરૂચ 1

ગાંધીનગર 22

પંચમહાલ 2

બનાસકાંઠા 2

બોટાદ 2

દાહોદ 1

ખેડા 2

જામનગર 7

અરવલ્લી 4

મહીસાગર 1

કુલ 394

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ