ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 333 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 160 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 896 લોકો સાજા થયાં છે.
આજે 26 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 20, વડોદરામાં 3, સુરતમાં 2 અને આણંદમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 185ના મોત થયા છે. રાજ્યના કુલ 5054 કેસ પૈકી 3453 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 3896 એક્ટિવ કેસ છે જેમાં 3860 દર્દી સ્ટેબલ છે જ્યારે 36 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 250
ભાવનગર 6
બોટાદ 6
દાહોદ 1
ગાંધીનગર 18
ખેડા 3
સુરત 17
તાપી 1
વડોદરા 17
વલસાડ 1
મહીસાગર 6
છોટા ઉદેપુર 1
નવસારી 2
પંચમહાલ 1
પાટણ 3
કુલ 333