ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 423 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 861 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસ: રાજ્યમાં આજે વધુ 861 દર્દી સ્વસ્થ થયા, અત્યાર સુધીમાં 10780 દર્દી સાજા થયા છે.
આજે 25 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 2, અરવલ્લી-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1063ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1063ના મોત થયા છે. રાજ્યના કુલ 17217 કેસ પૈકી 12494 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5140 એક્ટિવ કેસ છે જેમાં 5309 દર્દી સ્ટેબલ છે જ્યારે 65 દર્દી વેન્ટિલેટર પર છે.