આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 438 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 689 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 9919 લોકો સાજા થયાં છે.
આજે 31 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 20, પંચમહાલમાં 3, પોરબંદરમાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, અરવલ્લીમાં 1, જામનગરમાં 1 અને રાજકોટમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1038ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 842ના મોત થયા છે. રાજ્યના કુલ 16794 કેસ પૈકી 12180 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5837 એક્ટિવ કેસ છે. 5776 દર્દી સ્ટેબલ છે જ્યારે 61 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 299
સુરત 55
વડોદરા 34
ગાંધીનગર 13
સુરેન્દ્રનગર 5
બનાસકાંઠા 4
રાજકોટ 4
વલસાડ 4
પંચમહાલ 3
ખેડા 3
મહેસાણા 2
ભરૂચ 2
સાબરકાંઠા 2
અન્ય રાજ્ય 2
અરવલ્લી 1
પાટણ 1
દેવભૂમિ દ્વારકા 1
જૂનાગઢ 1
પોરબંદર 1
અમરેલી 1