આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 412 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 621 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 9230 લોકો સાજા થયાં છે.
આજે 27 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 24, ગાંધીનગરમાં 1, બનાસકાંઠામાં 1 મહેસાણામાં એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1007ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 822ના મોત થયા છે. રાજ્યના કુલ 16356 કેસ પૈકી 11881 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6119 એક્ટિવ કેસ છે. 6057 દર્દી સ્ટેબલ છે જ્યારે 62 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 284
સુરત 55
વડોદરા 28
ગાંધીનગર 12
અરવલ્લી 6
બનાસકાંઠા 3
રાજકોટ 3
પંચમહાલ 3
સાબરકાંઠા 3
આણંદ 2
પાટણ 2
જામનગર 2
છોટા ઉદેપુર 2
અન્ય રાજ્ય 2
ભાવનગર 1
મહીસાગર 1
કચ્છ 1
પોરબંદર 1
અમરેલી 1