ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેકિંગ 1144 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 783 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 43195 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 24 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 11, અમદાવાદમાં 5, વડોદરામાં 3, પાટણમાં 2, રાજકોટમાં 2 અને મહેસાણા જિલ્લામાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2396 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1589ના મોત થયા છે. રાજ્યના કુલ 59126 કેસ પૈકી 26184 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 13535 એક્ટિવ કેસ છે. 13446 દર્દી સ્ટેબલ છે જ્યારે 89 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 152
સુરત 291
વડોદરા 95
ગાંધીનગર 50
ભાવનગર 35
બનાસકાંઠા 10
આણંદ 10
રાજકોટ 80
અરવલ્લી 1
મહેસાણા 36
પંચમહાલ 10
બોટાદ 8
મહીસાગર 12
ખેડા 10
પાટણ 18
જામનગર 19
ભરૂચ 33
સાબરકાંઠા 14
ગીર સોમનાથ 8
દાહોદ 33
છોટા ઉદેપુર 2
કચ્છ 13
નર્મદા 18
દેવભૂમિ દ્વારકા 1
વલસાડ 19
નવસારી 17
જૂનાગઢ 31
પોરબંદર 14
સુરેન્દ્રનગર 31
મોરબી 28
તાપી 10
ડાંગ 1
અમરેલી 24
અન્ય રાજ્ય 10
કુલ 1144