ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1175 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1123 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 65953 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 7, અમદાવાદમાં 4, રાજકોટમાં 2, જ્યારે મહેસાણા, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2855 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1674ના મોત થયા છે. રાજ્યના કુલ 83262 કેસ પૈકી 29662 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14454 એક્ટિવ કેસ છે. 14368 દર્દી સ્ટેબલ છે જ્યારે 86 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
સુરત 237
અમદાવાદ 172
વડોદરા 118
રાજકોટ 98
જામનગર 73
ભાવનગર 55
પંચમહાલ 42
કચ્છ 35
દાહોદ 32
જૂનાગઢ 27
મોરબી 26
ગાંધીનગર 25
અમરેલી 25
મહેસાણા 22
ભરૂચ 20
બનાસકાંઠા 18
પાટણ 15
નવસારી 13
પોરબંદર 13
ગીર સોમનાથ 11
સાબરકાંઠા 10
નર્મદા 10
અન્ય રાજ્ય 10
ખેડા 9
છોટા ઉદેપુર 9
વલસાડ 9
આણંદ 8
મહીસાગર 8
બોટાદ 7
સુરેન્દ્રનગર 6
અરવલ્લી 4
દેવભૂમિ દ્વારકા 4
તાપી 4
કુલ 1175