ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1046 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 58439 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 18 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 5, અમદાવાદમાં 4, રાજકોટમાં 3, જ્યારે ભાવનગર, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ અને વડોદરા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છેે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2733 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1649ના મોત થયા છે. રાજ્યના કુલ 75482 કેસ પૈકી 28517 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14310 એક્ટિવ કેસ છે. 14231 દર્દી સ્ટેબલ છે જ્યારે 79 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 166
સુરત 251
વડોદરા 109
ગાંધીનગર 33
ભાવનગર 40
બનાસકાંઠા 11
આણંદ 9
રાજકોટ 95
અરવલ્લી 4
મહેસાણા 20
પંચમહાલ 23
બોટાદ 6
મહીસાગર 16
ખેડા 12
પાટણ 11
જામનગર 39
ભરૂચ 10
સાબરકાંઠા 10
ગીર સોમનાથ 29
દાહોદ 25
છોટા ઉદેપુર 8
કચ્છ 22
નર્મદા 5
દેવભૂમિ દ્વારકા 6
વલસાડ 14
નવસારી 14
જૂનાગઢ 17
પોરબંદર 5
સુરેન્દ્રનગર 17
મોરબી 25
તાપી 2
ડાંગ 0
અમરેલી 33
અન્ય રાજ્ય 5
કુલ 1092