ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1152 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 977 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 57393 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 18 દર્દીના મોત થયા છે. આજે રાજકોટમાં 6, સુરતમાં 5, અમદાવાદમાં 4, વડોદરામાં 2 અને તાપી જિલ્લામાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2715 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1645ના મોત થયા છે. રાજ્યના કુલ 74390 કેસ પૈકી 28351 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14282 એક્ટિવ કેસ છે. 14207 દર્દી સ્ટેબલ છે જ્યારે 75 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 159
સુરત 272
વડોદરા 120
ગાંધીનગર 30
ભાવનગર 46
બનાસકાંઠા 8
આણંદ 13
રાજકોટ 95
અરવલ્લી 4
મહેસાણા 32
પંચમહાલ 34
બોટાદ 6
મહીસાગર 2
ખેડા 16
પાટણ 10
જામનગર 38
ભરૂચ 25
સાબરકાંઠા 11
ગીર સોમનાથ 27
દાહોદ 21
છોટા ઉદેપુર 2
કચ્છ 27
નર્મદા 11
દેવભૂમિ દ્વારકા 1
વલસાડ 18
નવસારી 13
જૂનાગઢ 19
પોરબંદર 3
સુરેન્દ્રનગર 27
મોરબી 21
તાપી 6
ડાંગ 0
અમરેલી 35
અન્ય રાજ્ય 0
કુલ 1152