Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1118 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1140 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 56416 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 23 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 10, રાજકોટમાં 4, અમદાવાદમાં 3, પાટણમાં 2, વડોદરામાં 2, જ્યારે ભાવનગર અને વલસાડ જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છેેેે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2697 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1641ના મોત થયા છે. રાજ્યના કુલ 73238 કેસ પૈકી 28192 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14125 એક્ટિવ કેસ છે. 14046 દર્દી સ્ટેબલ છે જ્યારે 79 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ 

અમદાવાદ 150

સુરત 236

વડોદરા 111

ગાંધીનગર 30

ભાવનગર 55

બનાસકાંઠા 6

આણંદ 10

રાજકોટ 87

અરવલ્લી 3

મહેસાણા 29

પંચમહાલ 35

બોટાદ 9

મહીસાગર 10

ખેડા 17

પાટણ 14

જામનગર 44

ભરૂચ 40

સાબરકાંઠા 8

ગીર સોમનાથ 28

દાહોદ 22

છોટા ઉદેપુર 4

કચ્છ 23

નર્મદા 9

દેવભૂમિ દ્વારકા 7

વલસાડ 22

નવસારી 10

જૂનાગઢ 19

પોરબંદર 4

સુરેન્દ્રનગર 15

મોરબી 27

તાપી 4

ડાંગ 0

અમરેલી 30

અન્ય રાજ્ય 0

કુલ 1118

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ