ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 675 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 368 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 24038 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 21 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 8, સુરતમાં 5, જ્યારે રાજકોટ, ભરૂચ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, અમરેલી, દાહોદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1869 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1438ના મોત થયા છે. રાજ્યના કુલ 33318 કેસ પૈકી 21128 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 7411 એક્ટિવ કેસ છે. 7348 દર્દી સ્ટેબલ છે જ્યારે 63 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 215
સુરત 201
વડોદરા 57
નવસારી 24
જામનગર 18
ગાંધીનગર 16
રાજકોટ 15
ભરૂચ 15
વલસાડ 15
બનાસકાંઠા 12
સુરેન્દ્રનગર 12
મહેસાણા 10
ખેડા 9
આણંદ 8
જૂનાગઢ 7
ભાવનગર 6
પંચમહાલ 5
સાબરકાંઠા 5
મોરબી 4
અરવલ્લી 3
કચ્છ 3
અમરેલી 3
બોટાદ 2
મહીસાગર 2
પાટણ 2
દાહોદ 2
છોટા ઉદેપુર 2
ગીર સોમનાથ 1
નર્મદા 1
કુલ 675