સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મોદી અટક માનહાનિ કેસની સુનાવણી કરનારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકની બદલી કરી છે. તેમના સિવાય ગુજરાત હાઈકોર્ટના અન્ય ત્રણ જજોની પણ બદલી કરવામાં આવી છે. જસ્ટિસ પ્રચ્છકની પટના હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.