ચાલુ વર્ષે સૌથી વધુ રાજસ્થાનમાં 162 વ્યક્તિએ સ્વાઇન ફ્લૂના કારણે જીવ ગુમાવ્યો છે જ્યારે ગુજરાત 120 મૃત્યુઆંક સાથે બીજા સ્થાને છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 18, સુરત કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન અને બનાસકાંઠામાં 4-4, સાબરકાંઠામાં 3, પાટણમાં 2, ભાવનગર કોર્પોરેશન-જામનગર કોર્પોરશન તેમજ મહેસાણા-રાજકોટ-ગાંધીનગર-અમદાવાદ-બોટાદ-અરવલ્લી-ભરૃચ-સુરેન્દ્રનગર-પંચમહાલમાં સ્વાઈન ફ્લૂનો 1-1 કેસ નોંધાયો હતો.
જણાવી દઈએ કે, 1 જાન્યુઆરી 2019થી અત્યારસુધી 3439 લોકો સ્વાઇન ફ્લૂમાંથી બહાર આવી સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે જ્યારે 461 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં 189 સ્વાઇન ફ્લૂના કેસ નવા નોંધવામાં આવ્યા છે.