ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર નવી સપાટી વટાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૩૪ નવા કેસ સામે આવ્યા છે. ૨૬ ફેબુ્રઆરી એટલે કે ૧૧૨ દિવસ બાદ દૈનિક કેસનો આંક ૨૩૦ને પાર થયો છે. જૂનના ૧૮ દિવસમાં કુલ ૨૧૯૭ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. કોરાનાના એક્ટિવ કેસ હવે વધીને ૧૨૬૧ થઇ ગયા છે. રાહતની વાત એ છે કે,સળંગ ત્રીજા દિવસે કોરોનાથી એકપણ મૃૃત્યુ નોંધાયું નથી.