અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને એનસીબીએ ક્લીનચીટ આપી તે દિવસે કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર ગુજરાતમાં અનેક ડ્રગ્સના વેચાણ તરફ આંખ આડા કાન કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ ગુજરાતને ડ્રગ્સનું પ્રવેશદ્વાર ગણાવ્યું હતું. ખેરાએ જણાવ્યું હતું કે, જુલાઈ 2017 થી ગુરુવાર સુધી, ગુજરાતના બંદરો પરથી ડ્રગ્સ પકડાઇ રહ્યાં છે.