ગુજરાત સરકારે રાજ્ય કક્ષા અને ઝોનલ કક્ષાની ફી રિવિઝન કમિટીની રચના કરી છે. જેમાં રાજયકક્ષાના ફી રિવિઝન કમિટીના અધ્યક્ષ તરીકે હાઇકોર્ટના નિવૃત ન્યાયધીશ ડી એ મેહતા અને નાયબ અધ્યક્ષ તરીકે એચ બી અંતાણીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ઝોન અનુસાર અમદાવાદમાં ફી રિવિઝન કમિટીમાં નિવૃત હાઇકોર્ટ જસ્ટીસ કે એ પુંજ રાજકોટમાં નિવૃત હાઇકોર્ટ જસ્ટીસ આર ડી કોઠારી વડોદરામાં નિવૃત ડિસ્ટ્રિક્ટ જજ જી આર રાણા અને સુરતમાં નિવૃત ડિસ્ટ્રિક્ટ જજ એ એમ દવેની નિમણુંક કરવામાં આવી છે.