ગુજરાતમાં હેલમેટ મરજિયાત કર્યા બાદ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર અરજી પર સુનવણી થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને કહ્યું હતું કે, ગુજરાતમાં હેલમેટ પહેરવું મરજીયાત નથી કરાયુ, ફરજિયાત જ છે. સરકારે વધુમાં કહ્યું કે, પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. ઉલ્લેખનિય છે કે, કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યોં છે.