રાજ્યમાં હેલ્મેટના કાયદાને લઇને સરકારે યૂ-ટર્ન માર્યો છે. સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરતા જણાવ્યુ કે રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત છે, હેલ્મેટને ક્યારેય મરજિયાત કરવામાં આવ્યુ નથી. જણાવી દઈએ કે, શહેરી વિસ્તારોમાં હેલ્મેટના કાયદાને મરજિયાત કરતી સરકારની જાહેરાત વિરુદ્ધ હાઇકોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી હતી જેમાં કોર્ટે ગુરૂવારે સરકારને સોગંદનામુ કરી જવાબ આપવા કહેવામાં આવ્યુ હતું. સોગંદનામાં મુજબ હવે ટુ-વ્હીલરમાં પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવુ પડશે.