ગુજરાત વિધાનસભામાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે એક મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ભૂકંપ બાદ બનેલા નવા મકાનો રેગ્યુલરાઈઝ થશે. જેમાં 17,000 મકાનોની નોંધણી થઈ ન હતી. તેમજ નોંધણી ન થઇ હોય તેવા 16 હજાર 600 મકાનો રેગ્યુલરાઈઝ કરવામાં આવશે. જ્યારે બાકી રહેલા મકાનો પણ રેગ્યુલરાઈઝ થશે. રેગ્યુલરાઈઝ થયા બાદ આ મકાનો વેચી શકાશે. તેમજ આ સમગ્ર મકાનની સમીક્ષા કરવામાં આવશે તેની બાદ આ મકાનો રેગ્યુલરાઈઝ કરવામાં આવશે.