હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ કોરોના સામે સમગ્ર રાજ્ય લડત આપી રહ્યું છે તેવામાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ધંધા રોજગારી બંધ હોવાથી રાજ્ય સરકારીન આવકમાં ઘટાડો થયો છે. GST વેટની આવક લગભગ બંધ છે. સરકારમાં મળતા વેરામાં પણ ઘટાડો થયો છે. ત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવશે.