Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેન્મેન્ટ ઝોન અને નોન કન્ટેન્મેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓના કલેક્ટર અને મનપાના કમિશ્નર સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારે હવે આ બેઠક બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં છૂટછાટ અને પ્રતિબંધ અંગે સંબોધન કર્યું છે.

લોકડાઉન 4.0 અંગે CM રૂપાણીનું સંબોધન

  • રાજ્યમાં લોકડાઉન 4.0ના તમામ નિયમોની અમલવારી કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન મુજબ હશેઃ  CM રૂપાણી
  • રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં આવનાર 31 મે સુધી માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ જ મળશેઃ CM રૂપાણી
    કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીંઃ CM રૂપાણી
  • જીમ, સ્વિમિંગ પુલ, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ, સ્કુલો વગેરે જુના નિયમ મુજબ બંધ રહેશેઃ CM રૂપાણી
  • રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં બસ ની સુવિધા પણ બંધ રહેશેઃ CM રૂપાણી
  • અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા શરૂ કરાશે, એક રિક્ષામાં વધુમાં વધુ બે જણ બેસી શકેઃ CM રૂપાણી
  • કન્ટેનમેન્ટ ઝોન સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ST બસ સેવા શરૂ કરાશેઃ CM રૂપાણી
  • અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં દૂકાનો અને કોર્પોરેટ ઓફિસો શરૂ કરાશેઃ CM રૂપાણી 
  • રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાનના ગલ્લાઓ અને હેર સલૂન શરૂ કરી શકાશેઃ CM રૂપાણી 
  • રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 8થી 3 વાગ્યા સુધી દૂકાનો ખોલી શકાશેઃ CM રૂપાણી
  • રાજ્યના નોન કોન્ટનમેન્ટ ઝોનમાં 33% ટકા સ્ટાફ સાથે કોર્પોરેટ ઓફિસ અને દૂકાનો ખોલી શકાશેઃ CM રૂપાણી
  • ​ઉદ્યોગ બંધ રાખી રાજ્ય આર્થિક રીતે ભાંગી ના પડે એટલે પૂર્વવત કરી રહ્યા છેઃ CM રૂપાણી
  • કાલથી અમૂલના પાર્લર પર 3 લેયર અને N 95 માસ્ક મળશેઃ CM રૂપાણી
  • ​અમૂલ પાર્લર પર 3 લેયર માસ્ક 5 રૂપિયાનું અને N 95 માસ્ક 65 રૂપિયામાં મળશેઃ CM રૂપાણી
  • ​નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ટેક્સી ચાલશે, પરંતુ ડ્રાઈવર સાથે માત્ર બે જ જણઃ CM રૂપાણી
  • ​સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ ખોલવાને છૂટ આપીએ છીએ, પરંતુ કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર હોય તેને જ મંજૂરી આપવામાં આવશે: CM રૂપાણી
  • આ બન્ને ઝોનમાં શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે: CM
  • ​આ બન્ને ઝોનમાં સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશેઃ CM

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ