ગુજરાત સહિત ભારતભરમાં 31 મે સુધી લોકડાઉન 4 લાગૂ કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્ર સરકારે છૂટછાટ માટેના નિર્ણયો લેવા માટે રાજ્યોને છૂટ આપી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલપંપના સમયને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જે મુજબ, શહેરોમાં સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી જ પેટ્રોલપંપ ખુલ્લા રાખી શકાશે. જ્યારે હાઈ-વે પર 24 કલાક માટે પેટ્રોલપંપ ચાલુ રહેશે. આગામી 31મી મે સુધી આ નિયમ લાગુ રહેશે. આ સિવાય પેટ્રોલપંપને પુરતો સ્ટોક રાખવા માટે પણ સૂચન અપાયા છે.