- રવિવારે પોલીસ ભરતીનું પેપર લીક થતાં પરીક્ષા રદ્દ કરવામાંઆવી ત્યારે ઘરે પરત ફરી રહેલા મહેસાણાના એક ઉમેદવાર જતીનસિંહ પ્રદિપસિંહ વિહોલનું એસટી બસની ટક્કરથી મોત થયું હતું. રાજ્ય સરકારે મૃતક ઉમેદવાર પ્રત્યે સંવેદના અને માનવતા રાખીને તેના પરિવારને 4 લાખની સહાયતાની જાહેરાત કરી છે. બાઇક પર અમદાવાદ ઘરે પરત જઇ રહેલા ઉમેદવારનું ગાંધીનગરની બાલવા ચોકડી ખાતે એસટી બસની ટક્કરથી ગંભીર ઇજા બાદ તે મૃત્યુ પામ્યો હતો