Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટ્રમ્પના અમદાવાદ પ્રવાસ પહેલા રાજ્ય સરકાર ચિંતામાં છે. LRD અનામત આંદોલન સહિતના આંદોલનો રાજ્ય સરકાર અને પોલીસ માટે પડકારજનક બન્યા છે. ટ્રમ્પના રોડ શો દરમિયાન આંદોલનકારીઓ દેખાવો ના કરે તે માટે પોલીસે પ્લાન ઘડ્યો છે અને ગુપ્તચર એજન્સી દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યની રૂપાણી સરકારે 50 પસંદગીના ઓફિસરોને આંદોલનકારીઓને રોકવા માટે જવાબદારી સોપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ