Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારે નવરાત્રિની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે અને માતાજીની આરતી માટે પરમિશન આપવામાં આવી છે. ત્યારે આરતીને લઈને રાજ્ય સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, નવરાત્રિ દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ તેમના એવા સ્થળ કે પ્રિમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ. નવરાત્રિ (navratri) દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી અને પૂજાના કાર્યક્રમ માટે જ પોલીસની મંજૂરી મેળવવાની રહેશે. 17 ઓક્ટોબર, શનિવારથી શારદીય નવરાત્રિ નવદુર્ગાની ઉપાસનાનું પર્વ શરૂ થઇ રહ્યું છે, જે 25 ઓક્ટોબર સુધી રહેશે. આગામી 25 ઓક્ટોબરના રોજ વિજયાદશમી (દશેરા) પર્વની ઉજવણી થશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ