ડિસેમ્બરથી ગુજરાત સરકારે હવે ડેવલપમેન્ટ માટેની એટલે કે બાંધકામ શરૂ કરવા માટેની પરમિશન ઓનલાઈનજ આપી દેવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આમ હવે બાંધકામ માટેની પરવાનગી લેવા માટે પણ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડશે નહિં.