મહિલા પ્રિમિયર લીગમાં મુંબઇ ઇંડિયાન્સે ધમાકેદાર અંદાજમાં શરુઆત કરી હતી. ટૂર્નામેટની પહેલી જ મેચમાં મુંબઇે ગુજારતને મોટા અંતરથી હરાવ્યુ હતુ. પહેલી બેટિગ કરતા મુંબઇ ઇન્ડિયન્સે 5 વિકેટ પર 207 રનનો વિશાળ સ્કોર બોર્ડ પર લગાવી દિધો હતો. ત્યાર બાદ ગુજારત માટે તેનો વિછો કરવો સરળ નહોતુ. જવાબમાં ગુજરાતે 9 વિકેટ પર 64 રન