ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં મેઘરાજાએ સપાટો બોલાવતા સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઈ ચૂક્યો છે. ઓગસ્ટ સુધી રાજ્યમાં 26.62 ઈંચ સાથે સિઝનનો 76.57 ટકા વરસાદ હતો. જ્યારે 27 ઓગસ્ટ સવાર સુધીમાં 34.76 ઈંચ સાથે ૧૦૦ ટકા વરસાદ વરસ્યો હતો. સિઝનના 100 ટકા વરસાદ માટે ગત વર્ષે 19 સપ્ટેમ્બર 2 સુધી રાહ જોવી પડી હતી. રાજ્યના 16 જિલ્લામાં 100 ટકાથી વધુ જ્યારે 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.