હાલના સમયમાં ઓનલાઇન નાણાંકીય વ્યવહારોની સરળતાને કારણે લોકો ખરીદી કરવા, બીલ ભરવા, નાણાંની ટ્રાંસફર કરવા માટ ઇટરનેટનો બહોળો ઉપયોગ કર રહયા છે, આ સાથે સોશિયલ મીડિયાનો પણ લોકો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. આ તમામ પ્રવૃતિઓ માટે લોકો ડિજીટલ ડિવાઇસનો ઉપયોગ કરે છે. ઇટરનેટના માધ્યમથી થતાં વ્યવહારોએ લોકોનું જીવન સરળ બનાવી દીધું છે. પરંતુ આ સાથે એક નવી સમસ્યાનો ઉદભવ પણ થયેલ છે. આ સમસ્યા એટલે વધતાં જતાં સાયબર ક્રાઇમ..
છેલ્લા કેટલાક સમય દરમિયાન સાયબર છેતરિપડની ફરયાદોમાં વધારો થયો છે. સાયબર ક્રાઇમના ગુન્હામાં ટેબલેટ, આઇપેડ, લેપટોપ વગેરે જેવા ડિજીટલ ડિવાઇસ દ્વારા ઇટરનેટના માધ્યમથી કોઇપણ પ્રકારની નાણાંકય ઉચાપત, પાસવડ સહિતના ડિજીટલ ડેટાને મેળવી ગુન્હાને અંજામ આપવામાં આવે છે.
ઇટરનેટના વધેલા ઉપયોગ સાથે સંકળાયેલ લોકોના બહોળા હિતને ધ્યાને રાખી, સાયબર ક્રાઇમના ગુન્હાઓને રોકવા રાજ્યમાં 4-મુખ્ય શહેર તથા 9- રેન્જ કક્ષાએ તથા સી.આઇ.ડી. ક્રાઇમ, ગાંધીનગર ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ છે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય શિવાનંદ ઝાએ આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને અસરકારક અને સક્રિય તથા પ્રજાલક્ષી બનાવવા નિશ્ચિત કાર્યપદ્ધતિ અંગે પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમ, સાયબર પોલીસ સ્ટેશનનું મહેકમ તથા તેનાં માપદંડ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની કામગીર, સાયબર ક્રાઇમ સંબંધી ગુન્હાની તપાસ, તપાસની ફાળવણી, સાયબર ક્રાઇમ અંગે જન જાગૃતિ ફલાવતી બાબતોને આવરી લેવામાં આવીછે.
આ સાથે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિક પોલીસ કંટ્રોલરૂમના નં. 100/112 ઉપર કોલ કરી, તથા 155-260, 1800-1800-191 હેલ્પલાઇન મારફતે તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને email મારફતે પણ પોતાની સાથે થયેલ નાણાંકિય ઉચાપત તથા અન્ય સાયબર ક્રાઇમ માટે અરજી કરી ન્યાય મેળવી શકશે.