Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના તમામ નાગરિકોને ત્રણ સંકલ્પ લેવા આહ્વાન કર્યું છે. આ ત્રણેય સંકલ્પ કોરોના વાયરસ સામે સાવચેતી રાખવા માટેના છે.

દરેક ગુજરાતી પ્રથમ સંકલ્પ એ લે કે હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું… બીજું એ કે હું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશ અને દો ગજ દૂરીની વાત ભૂલીશ નહીં.. અને ત્રીજો સંકલ્પ એ કે હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઇશ અને સેનેટાઇઝ કરીશ… CM રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતના દરેક નાગરિકો સ્થાપના દિવસે આ સંકલ્પ કરતો પોતાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર હેશટેગ વિજય સંકલ્પ સાથે અપલોડ કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ