ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીની કલાકો બાકી છે. ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. 1 ડિસેમ્બરને ગુરૂવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કાની ચૂંટણી ગુજરાતના પરિણામોમાં નિર્ણાયક સાબિત થશે, કારણ કે સૌરાષ્ટ્રની બેઠકો દ્વારા જ રાજકીય પક્ષનું ભવિષ્ય નક્કી થાય છે.