ગુજરાત માટે ખુશીના સમાચાર છે.આજે રાજ્યમાં પ્રથમ કેસ સામે આવ્યો છે જ્યાં કોરોના વાઈરસની પોઝિટિવ મહિલા દર્દી સ્વસ્થ થઈ છે અને તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 34 વર્ષીય મહિલા દર્દીને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી. 10 દિવસની કાળજીપૂર્વકની સારવાર બાદ તેનો 24 કલાકમાં બે વાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. મહત્વનું છે કે આ મહિલાને રજા પણ આપી દેવામાં આવી છે.