ગુજરાત રાજ્યમાં દિનપ્રતિદિન ગુનાખોરીના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં બાળકો ગુમ થયા હોય તેવા અનેક ઘટના સામે આવી રહી છે. બાળકો ગુમ થયાને મામલે 2 જુન, 2015થી 21 ડિસેમ્બર, 2018 સુધીની મળતી માહિતી અનુસાર ગુજરાતમાંથી દર મહિને 882 જેટલા બાળકો ગુમ થાય છે. આંકડાઓ અનુસાર ગુજરાતમાંથી છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં 37,06૩ બાળકો ગુમ થયા છે અને દુઃખની વાત એ છે કે તેમાંથી મોટાભાગના બાળકો ક્યારેય પાછા મળતા નથી.