ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે મોડી રાતે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ ૩૩ ઉમેદવારોની ટિકિટની જાહેરાત કરાઈ છે. વાવથી ગેનીબેન ઠાકોર, દરિયાપુર ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરની ઇમરાન ખેડાવાલા, દાણી લીમડા શૈલેષ પરમાર જેવા મોટાભાગે ધારાસભ્યોને રીપિટ કરાયા છે. અમદાવાદમાં લગભગ તમામને ફરી ટિકિટ અપાઈ છે.