ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. 93 બેઠક પર યોજાનારી વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે. વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ 1112 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં બનાસકાંઠામાંથી 105, પાટણમાંથી 52, મહેસાણામાંથી 90, સાબરકાંઠામાંથી 25, અરવલ્લીમાંથી 39, સાબરકાંઠામાંથી 6, ગાંધીનગરમાંથી 73, અમદાવાદમાંથી 332, આણંદમાંથી 81, ખેડામાંથી 57, મહીસાગરમાંથી 30, પંચમહાલમાંથી 52, દાહોદમાંથી 44, વડોદરામાંથી 89, છોટા ઉદેપુરમાંથી 19 ઉમેદવારનો સમાવેશ થાય છે