Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન પહેલા જ ગુજરાતના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો મતદાન મથક ખૂલે તે પહેલા જ ગામડાઓમાં મતદારો પહોંચી ગયા હતા. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે. ગઈકાલે જ વિવિધ મતદાન મથકો પર EVM પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ચૂંટણીના મહાપર્વમાં કોઈ વિધ્ન ન આવે તે માટે મતદાન મથકો પર ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ