ધોરાજી ઉપલેટામાં ફરી એકવાર કોંગ્રેસને ઝટકો મળ્યો છે અને ઉપલેટામાં લલિત વસોયાથી નારાજ પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના મહામંત્રીએ લલિત વસોયાથી નારાજ થઈ અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ધોરાજી ઉપલેટામાં કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા આમ આદમી પાર્ટીમાં લલિત વસોયાના હોમ ટાઉનમાં જ વિધાન સભાની ચૂંટણીના સમયે ભંગાણ સર્જાયું હતું. ધોરાજીના કોંગ્રેસ શાસિત પાલિકાના સદસ્ય મકબૂલ ગરાણા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પંજાબના ધારાસભ્ય દલબીરસિંહ તોગના હસ્તે ખેસ ધારણ કરીને તેઓ આપમાં જોડાયા હતા.