કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ AAP પર નિશાન સાધતા તેને પ્રવાસીઓની પાર્ટી ગણાવી. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ગોવા, હિમાચલની જેમ AAP ગુજરાતમાં પણ કોઈ પ્રવાસીની જેમ ફરવા જ આવી છે. AAP માટે ગુજરાત ચૂંટણી ક્યારેય મહત્વની ન હતી

Copyright © 2023 News Views