ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થઇ ગયુ છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે. ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે પણ પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પીએમ મોદી જંગી જનસભાને ગજવશે.