સુરત અને રાજકોટમાં સાંજે કોરોનાના એકએક પોઝિટિવ કેસ નોંધાયા બાદ રાજ્યમાં કોરોનાના 71દર્દી થઈ ગયા છે. આ પહેલા મોડી રાત્રે ભાવનગરમાં 5 અને અમદાવાદમાં 1કેસ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે 6 લોકોના મોત થઈ ગયા છે અને સ્વસ્થ થતા 4 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે ગઈકાલે મોડી રાત્રે ભાવનગરના જેસરમાં એક મહિલાનું મૃત્યુ થયું છે.