ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 45 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 45 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,17,203 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,90,154 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.