ગુજરાતમાં કોરોના વાયરસના વળતા પાણી થઈ રહ્યા છે. ગુજરાતભરમાં (Gujarat) ધીમે ધીમે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી 2000થી 2200ની આજુ બાજુ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે 10 ફેબ્રુઆરી 2022ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat coronavirus update) નવા 2275 કેસો નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત નીપજ્યા હતા. બીજી તરફ 8172 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.