રાજ્યસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. ગુજરાત કોંગ્રેસે ધારાસભ્યોની પાર્ટી વિરૂદ્ધની પ્રવૃતિને જોતા તેમણે પાર્ટી અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા છે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પાંચેય ધારાસભ્યોને પત્ર લખી કહ્યું કે, તમે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા સભ્ય છો. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી પક્ષની અક્ષમ્ય અવહેલના કરી છે. તે બદલ તમને કોંગ્રેસ પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ આપ્યુ છે રાજીનામું
ગુજરાત કોંગ્રેસના સોમાભાઇ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા, પ્રવિણ મારૂ, મંગળ ગાવિત, અને ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ રાજીનામું આપ્યુ છે.